EVA GURU NA SHABDE VICHARI- BHAJAN LYRICS
EVA SADGURU NA SHABDE-SANTVANI BHAJAN એવા ગુરૂના શબ્દે વિચારીને – ભજન સંતવાણી રચનાઃ રવિ સાહેબ એવા ગુરુના શબ્દે વિચારીને ચાલવું, હેતે પ્રીતે લેવું હરિનું નામ…. ટેક પૂર્વ જન્મની વાતો તું ભૂલી ગયો, ક્યાંથી આવ્યો કોણ તારી જાત, બાજીગરે બાજી રચી છે કારમી, ભુલવણી માં ભૂલી ગયો તારી વાત….. એવા ગુરુના શબ્દે…… નવ નવ મહિના ઉંધે…