GAMATU NATHI GAMATU NATHI -SHYAM VINA GAMATU NATHI – ગમતું નથી ગમતું નથી શ્યામ વિના –
KRISHNA DHOON DHOON:23 GAMATU NATHI GAMATU NATHI… ગોપી ભજન-ધુન ધુન – સંતવાણી ગમતું નથી ગમતું નથી ગોપીને શ્યામ વિના….. ગમતું નથી ગમતું નથી, ગમતું નથી રે, ગોપીઓને શ્યામ વિના ગમતું નથી રે…. ગાય દોહવા દેતી નથી,ખીલે બાંધી રહેતી નથી, મોમા તરણું લેતી,તોય કોઇ ને કહેતી નથી, આંખમાંથી આંસુ બંધ કરતી નથી રે….ગોપીઓને શ્યામ… …
Read More “GAMATU NATHI GAMATU NATHI -SHYAM VINA GAMATU NATHI – ગમતું નથી ગમતું નથી શ્યામ વિના –” »