GANDHIJI NA AGIYAR MAHAVARTO
MAHATMA GANDHIJI – PRARTHANA LYRICS PRARTHANA:11 SATY AHINSA CHORI NA KARAVI… પ્રાર્થના ગીત શાળાઓમાં ગવાતાં ગાંધીજીનાં અગિયાર મહાવ્રતો સત્ય અંહિસા ચોરી ન કરવી ….. સત્ય,અહિંસા,ચોરી ન કરવી, વણ જોતું નવ સંઘરવું. બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઇ અડે નવ અભડાવું. અભય,સ્વદેશી,સ્વાર્થ ત્યાગને, સર્વ ધર્મ સરખા ગણવાં. એ અગિયાર મહાવ્રત સમજી, નમ્ર પણે દ્રઢ આચરવા….