GANESH VANDANA – GUJARATI BHAJAN LYRICS
GANESH VANDANA -જમા જાગરણ કુંભ સ્થાપાયો જમા જાગરણ કુંભ સ્થાપાયો મળ્યા જતીને સતી, ગરવા પાટે પધારો ગણપતિ ….. નિજીયા પંથી મંડપ રોપ્યો, ધરમની ધજા ફરકતી, ગત ગંગા આરાધે દાતા, નર નારી એક મતિ , ગરવા પાટે પધારો ગણપતિ ….. વેદ ભણતા બ્રહ્માજી આવ્યાં, સંગે માતા સરસ્વતિ, કૈલાસથી ભોળાનાથ પધાર્યા, સંગે પાર્વતી સતી , ગરવા પાટે…