MATAJI NO GARBO -ZINO ZINZAVO RE….
PRACHIN GARBO GARBO-06 ZINO ZINO ZINZAVO RE….. લોકપ્રિય ગરબો માતાજીનો ગરબો ઝીણો ઝીણો મા ઝીઝંવો રે ….. ઝીણો ઝીણો મા ગરબો રે ઝીણી શિયાળાની રાત, અંબા તું મારી માવડી રે,રમવા આવોને રાસ…(1) આસોનાં ઊજળા દાડા આયા, માડીના રથના એરા આયા, વેલેરા આવ મોરી મા, આંગણે પધારો મોરી મા…ઝીણો ઝીણો…(2) શ્રીફળને ચુંદડી માની લાયા,…