BHAJAN LYRICS – DIVANA DIL TANI VATO – GAZAL
GUJARATI GAZAL – SANTVANI GAZAL-08 DIVANA DIL TANI VATO ગઝલ દિવાના દિલ તણી વાતો….. દિવાના દિલ તણી વાતો, જગતના લોક શું જાણે, બાહિરથી વેશ બહુરૂપી, કહો પછી કેમ પિછાણે….ટેક ઉપર દેખાવના ગાંડા, ભીતર ડહાપણ ભરેલા એ, અમર આનંદની મોજુ, સદા અંતર મહી માણે…દિવાના દિલ (1) ડહાપણમાં દુઃખ દેખાયું, ગાંડપણું ગળ્યું લાંગ્યું, એવી મતલબ…