દિવસ આવ્યા – ગુજરાતી ગઝલ ગીત
દિવસ આવ્યા – ગુજરાતી બેસ્ટ ગઝલ ગીત DIVAS AAVYA – GUJARATI GAZAL SONG રચનાઃ નાઝિર દખૈયા CLICK TO DOWNLOAD MP3 હવે સપના બધા સાક્ષાત કરવાના દિવસ આવ્યા, નજરથી વાતની શરૂઆત કરવાના દિવસ આવ્યા….. વસંત આવીને વા થી વાત કરવાના દિવસ આવ્યા, કોક પાગલ જેમ સન્નેપાત કરવાના દિવસ આવ્યા….. હવે ધોળે દિવસ આવી રહ્યા છે એમના…