ચદરિયા ઝીણી રામ ઝીણી – સંતવાણી ભજન
ચદરિયા ઝીણી રામ ઝીણી – કબીર સાહેબનું ભજન CHADARIYA ZINI RAM ZINI – GUJARATI BHAJAN LYRICS રચના- કબીર સાહેબ CLICK TO DOWNLOAD MP3 ચદરિયા ઝીણી રામ ઝીણી, યા તો સદા રામ રસ ભીણી ….. ટેક અષ્ટ કમલ પર ચરખો ચલે, પાંવ તંત કી પૂણી, નૌ દસ માસ બણતાં લાગ્યાં, સતગુરૂને બણ દીની …. ચદરિયા ઝીણી…