કંથળનાથની ગોદડી – ૫ – ભજન સંતવાણી
કંથળનાથની ગોદડી – ૫…. સંતવાણી KATHALNATH NI GODADI-05 BEST SANTVANI રચનાઃદાસનાથ CLICK TO DOWNLOAD MP3 સિંધ દેશથી રાજા આવ્યો,ઈ તો મોડ જામ કહેવાય, કચ્છમાં આવીને ગામ વસાવવા,ડુંગર જોવા રાય જાય…કચ્છમાં… ઈ ડુંગર પર નાથ બિરાજે નામ છે કંથળનાથ, બાર વરસના ધુણા લગાયા નવનાથ માયલાનાથ…કચ્છમાં… ઈ ડુંગર પર રાજા ચડીયો જુએ છત્રધારી, આ ડુંગર પર ગામ…