અનમોલ હા હા અમ તણા- આઇની માતાજીની સ્તૃતિ
અનમોલ હા હા અમ તણા દિવસ ક્યાં જતા રહ્યા – માતાજીની ચરજ ANAMOL HA HA AM TANA DIVAS KYA – MATAJI NU BHAJAN રચનાઃ દુલા ભાયા કાગ CLICK TO DOWNLOAD MP3 અનમોલ હા હા અમ તણા, દિવસ ક્યાં જતા રહ્યા? જી, દિવસ ક્યાં જતા રહ્યા? ટેક જીણ પેટ ધારી દિવ્ય કાયા, જોગમાયા જનમતી, દમતી સકળ…