હરી રસ પીવે બીજાને પાય – દેશી ભજન
હરી રસ પીવે બીજાને પાય – અનમોલ સંતવાણી ભજન HARI RAS PIVE BIJA NE PAY – BHAJAN LYRICS રચનાઃ ભક્ત કવિ પુરૂષોત્તમ CLICK TO DOWNLOAD MP3 હરિ રસ પીવે બીજાને પાય, સાચા સાધુ એમ ઓળખાય…… ટેક સાગર જેવા દિલડા જેના, કદીએ ના છલકાય, ઝેરના ઘૂંટડા જીરવી જાણે, અમૃત બીજાને પાય…… સાચા સાધુ… સોના જેવા શુદ્ધ…