SHYAM VINA VRAJ SUNU LAGE
SHYAM VINA VRAJ SUNU LAGE…. – GUJARATI BHAJAN શ્યામ વિના વ્રજ સુનું લાગે….. રચનાઃ મીરાબાઇ CLICK TO DOWNLOAD MP3 શ્યામ વિના વ્રજ સુનું લાગે,સુનું લાગે વ્રજ સુનું લાગે, ઓધા હમકો ન ભાવે રે, શ્યામ વિના વ્રજ સુનું લાગે…….શ્યામ વિના…. વિકટ દિસે છે યમુના કિનારો,વસમો લાગે વનરાવન સારો..(2) અતિ તલખે જીવ હમારો,મોહન કૌન મિલાવે રે……શ્યામ વિના………