GUJARATI BHAJAN SAKHI LYRICS
SANTVANI BHAJAN SAKHI-18 GUJARATI SAKHI LYRICS ભજન સાખીઓ (1) જેની જીભે જાદવો,જેને રોમે રામ, આઠે સિદ્ધી આંગણે,જોગંદરને ધામ. (2) લૂટ સકે તો લુંટ લે,રામ નામ કી લુંટ, ફિર પીછે પછતાયેગો પ્રાણ રહેંગે છૂટ. (3) વીંછી કેરી વેદના જેને વીતી હોય, તે જાણે પીડ પારકી,અવર ન જાણે કોય. (4) …