કોઈની થોડી શરમ રાખો – ગુજરાતી ગઝલ ગીત
કોઈની થોડી શરમ રાખો- ગઝલ KOI NI THODI TO SHARAM RAKHO – BEST GUJARATI GAZAL LYRICS રચનાઃનઝીર CLICK TO DOWNLOAD MP3 કોઈની થોડી શરમ, રાખો તો સારી વાત છે, ને બધો બાંધ્યો ભરમ,રાખો તો સારી વાત છે. સાવ નિલઁજ થઈ જવું, એ આપને શોભે નહીં, કંઈક પડદાનો ભરમ, રાખો તો સારી વાત છે. ગેરે રસ્તે…