આહિરનો આવકારો – આહિર સમાજનું લોકગીત
આહિરનો આવકારો – ગુજરાતી ગીત-આહિર સમાજ AHIR NO AAVKARO – BEST GEET IN AHIRAT રચનાઃ કવિ માવ CLICK TO DOWNLOAD MP3 SONG આવો આહિરનો આવકારો, આહિરનો આવકારો, ભાઈ જેનો જરાય નો મળે જાકારો… ટેક. સોલંકી જેવો જેને ગોતી શક્યો નહીં, જેનો રાખે આહિર રખવાળો, નવઘણને બદલે ઓલા નિમાધારી દેવાયતે, એના ઉગાને નો ઉગાર્યો…આવો આહીરનો… ખમીરવંતો…