SONA VATAKADI MA KANKU – લગ્નગીત
SONA VATAKADI MA KANKU – GUJARAT NA LAGNA GEETO સોના વાટકડીમાં કંકુ ઘોળાવો – ગુજરાતી લગ્ન ગીત ભાતીગળ લગ્ન ગીતો CLICK TO DOWNLOAD MP3 સોનાવાટકડીમાં કંકુ ઘોળાવો નરને નાર રે, ઉડતો ઉડતો જિયાવર પોપટ બેઠો તોરણે…. સજ્જો રે ઘરની મેનાને શણગાર રે, ઉડતો ઉડતો જીયાવર પોપટ બેઠો તોરણે …… સોના વાટકડી માં કંકુ ઘોડાઓ નર…