હાજી કાસમ તારી વીજળી રે – લોકગીત સંગ્રહ
હાજી કાસમ તારી વીજળી રે – ભાતીગળ લોકગીત ગુજરાતનાં HAJI KASAM TARI VIJALI RE – BEST GUJARATI LOKGEET CLICK TO DOWNLOAD MP3 હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ, શેઠ કાસમ તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ… ભુજ અંજારની જાનું રે જૂતી જાય છે મુંબઈ શહેર, દેશ-પરદેશથી માનવી આવ્યા જાય છે મુંબઈ શહેર….. દસ…