GUJARATI PRARTHANA – MANDIR TARU VISHV
BEST PRARTHANA PRARTHANA:06 MANDIR TARU VISHV RUPALU…. ગુજરાતી પ્રાર્થના પ્રાર્થના મંદિર તારું વિશ્વ રૂપાળું…. મંદિર તારું વિશ્વ રૂપાળું,સુંદર સર્જન હારા રે, પળ પળ તારા દર્શન થાઓ,દેખે દેખન હારા રે . નહી પુજારી નહિ કોઇ દેવા,નહી મંદીરને તાળે રે, નીલગગનમાં મહિમા ગાતા ચાંદો-સુરજ તારા રે. વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિ ગણ ધીરા રે,…