વા વાયા ને વાદળ ઊમટ્યા – ગુજરાતી રાસ ગીત
વા વાયા ને વાદળ ઊમટ્યા – કૃષ્ણ ગોપી રાસ VA VAYA NE VADAL UMATIYA – RAS GARABA GUJARATI રચનાઃ નરસિંહ મહેતા CLICK TO DOWNLOAD MP3 વા વાયા ને વાદળ ઊમટ્યા, ગોકુળમાં ટહુક્યા મોર, મળવા આવો સુંદિરવર શામળિયા….. ટેક તમે મળવા તે ન આવો શા માટે, નહીં આવો તો નંદજીની આણ….. મળવા આવો તમે ગોકુળમાં ગૌધન…