GUJARATI SAKHI – SANTVANI BHAJAN
SANTVANI – SAKHI SAKHI-03 GUJARATI BHAJAN SANTVANI સાખીઓ-03 ભજન સાખી 01. દિન ગણંતા માસ ગયા વર્ષે આંતરિયા, તારી સુરત ભુલી સાયબા નામે વિસરિયા. 02. ભાઇ મરે ભવ હારીએ,બેની મરે દશ જાય, બાલાપણમાં જેના માવતર મરે,એને ચારેય દશનાં વા વાય. 03. સંત સપૂતને તુંબડા,ત્રણેનો એક જ સ્વભાવ, તારે પણ બોલે નહી,એને…