HA RE TARE EK DIN JAVU PADASHE
GUJARATI KIRTAN LYRICS KIRTAN:26 HA RE TARE EK DIN JAVU PADASHE…. કિર્તન – સંતવાણી સંત્સંગ મંડળમાં રોજ ગવાતું કિર્તન હાં રે તારે એક દિન જાવું પડશે….. હાં રે તારે એક દિન જાવું પડશે, કરમ તારાં તને નડશે રે (2) જીવલડાં….હાં રે તારે.. હા રે તુ તો બાંધી મુઠ્ઠીએ આવ્યો, હા રે તું નથી કાંઇ…