Hari ne bhjata haji koi ni laj – bhajan
Hari ne bhajta haji koi ni laj….Gujarati bhajan lyrics Best santvani bhajan – hari ne bhajata… હરીને ભજતાં હજી કોઇની લાજ…..Hari ne bhajata… હરીને ભજતાં હજી કોઇની લાજ , જતાં રે નથી જાણી રે, જેની સુરતા શામળિયાની સાથ, વદે છે વેદ વાણી રે….ટેક… વ્હાલે ઉગાર્યો ભક્ત પ્રહલાદ, હિરણા કંસ ને માર્યો રે, એવું વિભિષણને…