HARI TARA NAM CHHE HAJAR – KIRTAN
HARI TARA NAM CHHE – BHAJAN KIRTAN હરી તારા છે હજાર – ભજન કિર્તન રચનાઃ નરસિંહ મહેતા હરિ તારા છે હજાર નામ, કિયા નામે લખવી કંકોતરી, રોજ બદલે મુકામ, કીયા નામે લખવી કંકોતરી…. ટેક મથુરા નો મોહન તું , ગોકુલ નો ગોવાળીયો, દ્વારિકાનો રાય રણછોડ કયા નામે લખવી કોઈ તને શ્યામ કહે, કોઈ રાધેશ્યામ કહે,…