HETHA UTARI NE PAY-હેઠા ઉતરીને પાય લાગ્યા
HETHA UTARI NE PAY – GUJARATI DESHI BHAJAN હેઠા ઊતરીને પાય લાગ્યા-ભજન સંતવાણી રચનાઃ પાનબાઇ હેઠા ઊતરીને પાય લાગ્યા ને ઘણો છે એનો ઉપકાર, અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી, ને લાગ્યો અકર્તા પુરુષમાં તાર…… ટેક અખંડ અમર અવિનાશી ભાળ્યા, ને વસ્તુ છે અગમ અપાર, દયા કરીને મુજને દર્શાવ્યા, ને અનામ એક નિરધાર….. હેઠા ઊતરીને……