JA JA RE O KISHAN KANAIYA JA JA JA…
BHAJAN GUJARATI GEET BHAJAN:178 JA JA RE O KISHAN KANAIYA JA JA JA…. ભજન સંતવાણી ગુજરાતી ભજન ગીત જા જા રે ઓ કિશન કનૈયા જા જા જા ….. જા જા રે ઓ કિશન કનૈયા જા જા જા, હવે નથી તું નટવર નાનો,જલ્દી ડાહ્યો થા, કનૈયા જા જા જા,કનૈયા જા જા જા….. કાનુડાનું માંગુ આવ્યું…