JAG MA ENU NAM FAKIR-જગમાં એનું નામ ફકીર
JAG MA ENU NAM FAKIR – BEST SANTVANI LYRICS જગમાં એનું નામ ફકીર- કાગ બાપુનું ભજન રચનાઃ દુલા ભાયા કાગ જગમાં એનું નામ ફકીર, જેની મેરુ સરખી ધીર….. ટેક મનમાં ન મળે મારુ તારુ, અંતરના અમીર જી, સો સો નદિયુ ઉર સમાણી, સાગર જેમ ગંભીર…. જગમાં એનું નામ ફકીર…. સ્વર્ગનું પણ ચાહે નહીં, સુખ એનું…