JAGAT NI RIT JUDI CHHE RE , KEM KARI SAMAJAY
JAGAT NI RIT JUDI CHHE RE -BHAJAN SANTVANI જગતની રીત જુદી છે રે,કેમ કરી સમજાય – ભજન સંતવાણી રચનાઃકવિ દાદ બાપુ આ ભજનને અંહીથી સાંભળો. સ્વરઃ પ્રવિણદાન ગઢવી જગતની રીત જુદી છે એને કેમ કરી સમજાય, સમજુને બધું સવળું લાગે ગભરૂડા ગુંચવાય…….ટેક બાજ ઝપાટે ચડી જાય બાપડાં,છોગાળા છટકી જાય, કાગડાના કદી કારસે આવે નહીં, ચકલાં…