JOGI RE DITHO JUNA – જોગી રે દિઠો જુના જુગનો
JOGI RE DITHO JUNA JUG NO – JALARAM BAPA NU BHAJAN જોગી રે દિઠો જુના જુગનો – જલારામ બાપાનું ભજન રચનાઃ અનામી જોગી રે દિઠો જુના જુગનો, ઉભો ઉભો અલખ ને દરબાર રે વીરપુર ના વાસી….ટેક એવી જગથી ઊંચેરી એની ઝૂંપડી, કહેવાણો એ તો ઓલિયાનો અવતાર રે વીરપુરના વાસી….. જોગી રે દીઠો…. એવા પગલે પાવન…