JATAN KARI RAKHO – જતન કરી રાખો ગુરૂ
JATAN KARI RAKHO GURU KA – GUJARATI BHAJAN SONG જતન કરી રાખો ગુરુ કા – ભજન સંતવાણી રચનાઃ સંત કબીર સાહેબ જતન કરી રાખો ગુરુ કા જોલી ઝંડા, ગુરુ કા જોલી ઝંડા શેની કા મન રંગા…… ટેક સબ દેવન માં શિવજી બડે હૈ, તીરથ મેં બડી ગંગા, તીન જનોને ડૂબકી દીની, પાર ઉતર ગયે નંગા……જતન…