GUJARATI DHOON – JAY GANESH JAY GANESH
GUJARATI DHOON – BHAJAN SANTVANI DHOON JAY GANESH JAY GANESH JAY GANESH DEVA ધુન-03 જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા…. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જેના પાર્વતી,પિતા મહાદેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. લાડુઓનો ભોગ ચડે,સંત કરે સેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, ચાર ભુજા…