JAY KANA KALA – જય કાના કાળા
KRISHNA AARATI GUJARATI AARATI:03 JAY KANA KALA…. કૃષ્ણ ભગવાનની આરતી ગુજરાતી આરતી ગીત જય કાના કાળા….. KANAIYA AAPANA KAJE (કનૈયા આપના કાજે) જય કાના કાળા,પ્રભુ જય કાના કાળા, મીઠી મોરલીવાળા (2) ગોપીના પ્યારા….ઓમ જય કાના.. કામગારા કાન,કામણ બહુ કિધાં-પ્રભુ (2) માખણ ચોરી મોહન (2)ચિત્ત ચોરી લીધાં…ઓમ જય કાના…. નંદ યશોદા ઘેર,વૈકુંઠ ઉતારી-પ્રભુ (2)…