JIV NE SHVAS TANI SAGAI – BHAJAN GEET
JIV NE SHVAS TANI SAGAI – GUJARATI BAHAJN LYRICS જીવને શ્વાસ તણી સગાઇ – સંતવાણી ભજન રચનાઃ ભોજા ભગત આ ભજનને અંહીથી સાંભળો. સ્વરઃરેખા રાઠોડ જીવને શ્વાસ તણી સગાઇ, ઘરમાં ઘડીએ ન રાખે ભાઇ …. ટેક બાપ કહે કે બેટો મારો, માતા મંગળ ગાઇ, બેની કહે કે બાંધવ મારો , ભીડ પડે તેયારે ભાઇ …..જીવને…