JIVAN ANJALI THAJO MARU (PRARTHANA GEET)
GUJARATI PRARTHANA LYRICS PRARTHANA:07 JIVAN ANJALI THAJO MARU…. પ્રાર્થના પોથી પ્રાર્થના ગીત જીવન અંજલી થાજો મારું….. જીવન અંજલી થાજો મારું,જીવન અંજલી થાજો. ભુખ્યા કાજે ભોજન બનજો,તરસ્યાનું જળ થાજો, દીન દુઃખિયાના આંસુ સુછતા,અંતર કદી ના ધરાજો…જીવન અંજલી..(1) સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉરના પાજો….જીવન અંજલી..(2) વણ…