લગનનું ટાણું એક દી આવશે જીવરાજા
લગનનું ટાણું એક – ભજન સંતવાણી લગનનું ટાણું એક દિ આવશે જીવરાજા, જાન તે જબરી જોડાવશે રે ….. કાયા તો તારી થર થર ધ્રુજશે, અન્ન પાણીડાં નહીં ભાવશે રે …. લગનનું ટાણું …. (1) સગા રે વ્હાલા તારી પાસે નહી આવે, મુઆ માટેની બાધા રાખશે રે, સવારથનો પ્રેમ સૌ ઉપલો બતાવશે, રોદણાં રડીને દેખાડશે રે…