JO JE RE TARI JINDAGI JAVA NI
GUJARATI KIRTAN LYRICS PDF KIRTAN:31 JO JE RE TARI JINDAGI JAVA NI…. સંતવાણી કિર્તન સત્સંગ મંડળમાં ગવાતાં કિર્તનોનો સંગ્રહ જો જે રે તારી જિંદગી જવાની…. જો જે રે તારી જિંદગી જવાની, જિંદગી જવાની તારી નથી રે રેવાની…જો જે રે…. ચેત રે ચેતાવું,કાળ માથે ઉભો છે, ભક્તિનું ભાથું બાંધ,છેલ્લો ફેરો છે, પળ પળ જાય તારી…