JUGATI TAME JANI LEJO-જુગતી તમે જાણી લેજો
JUGATI TAME JANI LEJO PANBAI – PRACHIN SANTVANI જુગતી તમે જાણી લેજો પાનબાઈ – પ્રાચીન ભજન રચનાઃ ગંગાસતી જુગતી તમે જાણી લેજો પાનબાઈ, મેળવો વચનનો એક તાર, વચન રૂપી દોરમાં સુરતાને બાન્ધો, ત્યારે મટી જશે જમનો માર, ભાઈ રે જુગતી જાણ્યા વિના ભગતિ નહીં શોભે…. ટેક જુગતી જાણ્યા વિના ભગતિ નહીં શોભે, મરજાદ લોપાઈ ભલે…