GALATI MAJAM RAT JADEJA- ગળતી માજમ રાત જાડેજા
GALATI MAJAM RAT JADEJA – JUNA BHAJAN SANTVANI ગળતી માજમ રાત જાડેજા – જુની સંતવાણી રચનાઃ સતિ તોરલ ગળતી માજમ રાત જાડેજા, લાલ રે લૂંગી ની વાળી ગાંઠડી રે…..ટેક ગણેશ ઠાકરીયો લીધો હાથ જાડેજા, સામે રે મંદિરીયે ખાતર દઈ વળ્યા રે…… ગળતી માજમ…… તોળી ઘોડી ને તલવાર જાડેજા, એવી ચોથી રે તોળાદેની પાભરી રે……. ગળતી…