KAHI DYO KAHI DYO KAIKEYI MAIYA….
GUJARATI BHAJAN LYRICS BHAJAN:192 KAHI DYO KAHI DYO KAIKEYI MAIYA…. ભજન ગુજરાતી સંતવાણીની સુરાવલી કહા દયો કહી દયો કૈકેય મૈયા… કહી દયો કહી દયો ,કૈકેય મૈયાં, કયાં કયા છે રામજી ભૈયા…ટેક માતા આ શું કેર જ દિધો, મુજ ભૈયાને વનવાસ દીધો, તૂટયા તૂટયા મારા હૈયા…કહી દયો કહી…(1) મુજ પિતાના પ્રાણ જ હરીયા, મુજને દિધા…