KALIYUG ME KAHENI KE -કળિયુગ મેં કહેણી કે
KALIYUG ME KAHENI KE – SANTVANI BHAJAN કળિયુગ મેં કહેણી કે -KALIYUG ME KAHENI KE અંહિથી આ ભજન સાંભળો….. માલુમ નહી રહેણી બિના ઘર દૂર, કળિયુગ મેં કહેણી કે બહોત મજૂર …..કળિયુગ મેં (1) શુરવીર હોય સન્મુખ લડે ને, કાયર ભાગે દૂર, પ્રેમ પિયાલા કોઇ મરજીવા પીવે, નિત રહે ચકચૂર…કળિયુગ મેં (2) કામ…