KANUDA NE KOIYE BHALEL RE-BHAJAN LYRICS
KANUDA NE KOIYE BHALEL RE – GUJARATI BHAJAN LYRICS કાનુડાને કોઇયે ભાળેલ રે … સંતવાણી ભજન રચનાઃ મીરાબાઇ KANUDA NE KOIYE BHALEL RE-આ ભજન મીરાબાઇ દ્વારા રચાયેલું છે,જેમાં તેઓ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિને ભારોભાર નિરૂપવાનું કામ કરે છે.તેઓ આ ભજનમાં ભગવાન શ્રીકૃષ્ણને શોધવાનો ભાવ રજુ કરે છે.તેમાં તેઓ લોકોને પુછે છે કે કોઇએ કાનુડાને ભાળ્યો છે.મને…