કરાર કિધો- KARAR KIDHO PARAMESHVAR THI
કરાર કિધો પરમેશ્વરથી – ગુજરાતી ભજન કરાર કિધો – આ એક એવું ભજન છે કે જે માનવને યાદ દેવડાવે છે કે તે જન્મ લેતાં પહેલાં ભગવાનને કેવા કેવાં કોલ આપ્યાં હતાં.અને જન્મ લીધાં પછી તું એ બધું જ ભુલી ગયો…આ ભજન માનવને મનુષ્ય જન્મ લીધાં પછી પોતાનો જન્મ સુધારવા માટે શું કરવાનું તેની યાદ અપાવે…