KAUSALYA NA KUNVAR TAMARI – કૌશલ્યાના કુંવર
RAMCHANDRA BHAGVAN NI AARATI AARATI:6 KAUSALYA NA KUNVAR TAMARI… ભગવાન રામની આરતી આરતી ગીતો સંતવાણી ધામ પર કૌશલ્યાના કુંવર તમારી આરતી …. કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે, ચરણ તણુ ચરણામૃત લઇને, પ્રેમે પાય પખાળુ રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે… સરયુ જળથી સ્નાન કરાવું(2)તિલક કરું રૂપાળું રે, કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું…