KAYA NA PINJARE PURAYO…..
SATSANG GUJARATI KIRTAN:28 KAYA NA PINJARE PURAYO… ખુબજ પ્રખ્યાત કિર્તન કિર્તન ભજન ગુજરાતી આ કાયામાંથી હંસલો રે….. (રાગ-મંગળ મંદિર ખોલો) કાયાના પીંજરે પુરાયો પરદેશી હંસા, કાયાના પીંજરે પુરાયો… માયાના મહેલમાં ફસાયો પરદેશી હંસા, કાયાના પીંજરે પુરાયો… સપના જેવી છે તારા સુખોની સાયબી, તો યે તું મનમાં ફુલાયો, કાયાના પીંજરે પુરાયો… આંખ છતાં…