KEM BHULAY NAM BHAGWAN NU RE
BHAJAN – KIRTAN KIRTAN:12 KEM BHULAY NAM BHAGWAN NU RE….. કેમ ભુલાય નામ ભગવાનનું રે…….. સત્સંગ કિર્તન કિર્તન માળા ગુજરાતી કેમ ભુલાય નામ ભગવાનનું રે, મને આનંદ થાય નામ બોલતા રે મારે હૈયે હરખ નવ માય, કેમ ભુલાય નામ ભગવાનનું રે…. જેણે સૃષ્ટ્રીમાં મુજને મોકલો રે, વળી દિધો મનુષ્ય તણો અવતાર, કેમ ભુલાય નામ…