KHEL KHEL RE BHAVANI MA -GARBO
TRAN TALI NO GARBO GARBO:11 KHEL KHEL RE BHAVANI MA….. ત્રણ તાળીનો ગરબો પ્રાચીન ગરબાઓ ખેલ ખેલ રે ભવાની મા …… ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા…. મારી અંબામાને કાજે રે,જય જય અંબે મા, મારી બહુચરમાને ને કાજે રે,જય જય અંબે મા. મારી બુટમાના ને કાજે રે,જય જય અંબે મા,…