KHODIYAR CHHE JOGMAYA MAMADIYA NI
KHODIYAR CHHE JOGMAYA MAMADIYA NI- GARBO ખોડીયાર છે જોગમાયા મામડીયાની -પ્રાચીન ગરબો ખોડીયારમાં નો ગરબો આ ગરબો અંહીથી સાંભળો. સ્વરઃઅરવિંદ બારોટ ખોડીયાર છે જોગમાયા મામડીયાની, ખોડીયાર છે જોગમાયા …. ટેક માની તે પારે વાંઝીયા રે આવે , વાંઝીયાને પારણા બંધાવે મામડીયાની, ખોડીયાર છે જોગમાયા ….. માની તે પારે આંધળા આવે , આંધળાને આંખુ દેનારી મામડીયાની,…