KHODIYAR JAGATI JOGMAYA – GUJARATI GARBO
KHODIYAR JAGATI JOGMAYA….PRACHIN GARBA ખોડીયાર જાગતી જોગમાયા……ગુજરાતી ગરબો ખોડીયારમાનો ગરબો ખમ્મા રે ખોડીયાર માવડી તને લળી લળી લાગું પાય, હે માડી તું તો જાગતી છે જોગમાયા….. દશે દિશાએ તારી નામના, ને તારો ગાજે જયજયકાર , હે માડી તું તો જાગતી છે જોગમાયા….. આશા ભર્યા તે તારા આંગણે, આવે છે સૌ નરને નાર, હે માડી તું…