KON JANI SHAKE KAL NE RE
JIGNESH DADA NU KIRTAN KIRTAN:25 KON JANI SHAKE KAL NE RE… ગુજરાતી કિર્તન ગીત ખુબજ લોકપ્રિય બનેલું કિર્તન કોણ જાણી શકે કાળને રે…… કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થાશે, આ કાયામાંથી હંસલો રે, ઓચિંતાનો ઉડી જાશે……કોણ જાણી..(1) તારા મોટાં મોટાં બંગલા રે, મોટરને ગાડી વાડી, બધી માયા મૂડી મેલીને, ખાલી હાથે…