LAGNA GEET LYRICS IN GUJARATI
LAGNA GEET LYRICS IN GUJARATI – BEST SONG શુકન જોઈ ને સંચરજો રે – ગુજરાતી લગ્નગીત શુકન જોઈ ને સંચરજો રે, સામો મળ્યો છે જોશીડો રે, જોશ જોઈએ પાસો વળ્યો…. શુકન જોઈ ને સંચરજો રે…. સામો મળ્યો છે માળીડો રે, ફૂલ ગજરા આપી પાછો વળીયો , શુકન જોઈ ને સંચરજો રે…… સામો મળ્યો છે દોશીડો…