SANDHANI ZOKARO MANARAJ – LAGNA GEET
SANDHANI ZOKARO MANARAJ – LAGNA GEET GUJARATI સાંઢણી ઝોકાર માણારાજ – પરંપરાગત લગ્નગીત આપણાં લગ્નગીતો CLICK TO DOWNLOAD MP3 દરિયાના બેટમાં સાંઢણી ઝોકારો માણારાજ, સાંઢણી ઝોકારો માણારાજ…… ઇ રે સાંઢણીએ સોનું મંગાવો માણારાજ, સાંઢણી ઝોકારો માણારાજ…… ઇ રે સોનાના બેનને કંકણ ઘડાવો માણારાજ …. સાંઢણી ઝોકારો માણારાજ…… ઇ રે સાંઢણીએ રૂપુ મંગાવો માણારાજ, સાંઢણી ઝોકારો…